કંગના રનૌતની માફી માગવા તૈયાર ઉર્મિલા માતોંડકર,શું આપ્યુ ઉર્મિલાએ નિવેદન

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૮ સપ્ટેમ્બર:બોલીવુડ ડ્રગ્સ મામલે બે ભાગ વહેંચાય ગયું છે. અને સતત કલાકારો વચ્ચે આક્ષેપબાજી થતી રહે છે,એવામાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌત વચ્ચે આરોપ-પ્રતિઆરોપ ઉગ્ર બન્યા … Read More