સુરત જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓનો કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો
સુરત,સોમવાર: સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ કોરોના મહામારીમાં ખડેપગે લોકોની સેવા કરીને કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમના આરોગ્યને ધ્યાનમા; લઇને તમામ કર્મચારીઓનાં કોરોનાના રેપિડ ટેસ્ટ ચોર્યાસીના તાલુકા હેલ્થ … Read More