ST Bus: એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે: મુખ્યમંત્રી
ST Bus: મુખ્યમંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ ST Bus: કોરોના એ ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે … Read More