Schmeier Hospital: સ્મીમેરની ગાયનેક અને એનેસ્થેસિયા વિભાગના ટીમવર્કથી મહિલાને મળ્યું નવજીવન

Schmeier Hospital: સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી બ્લડની ૧૬ બોટલ અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મહિલાને મૃત્યુના મૂખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરતસુરત, ૧૭ એપ્રિલ: … Read More