કોરોનાના કેહર વચ્ચે જામનગરના ભક્તો એ ઈશ્વર વિવાહ દ્વારા કરી આરાધના…
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: છોટીકાશી ગણાતા જામનગરમાં 350વર્ષથી પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ … Read More