રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) રૂ. 9555 કરોડ રોકશે

 રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) માં અંદાજે 1.3 બિલિયન અમેરિકી ડોલરમાં 2.4 ટકાનો ઇક્વિટી હિસ્સો મેળવવા માટે ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (“PIF”) દસ્તાવેજી સમજૂતી કરી વૈશ્વિક સ્તરે લાંબા ગાળાનું વ્યાવસાયિક વળતર આપતાં નાવિન્યપૂર્ણ અને પરિવર્તનશીલ મૂડીરોકાણ … Read More