બનાસકાંઠા ના માનસિંહ સિસોદીયા (Mansingh sisodia)ને અમદાવાદ ખાતે આસી. ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતાં વિદાયમાન અપાયું

પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત અને કર્મચારીઓએ સિસોદીયાની (Mansingh sisodia) ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૨૦ માર્ચ: … Read More