જામનગરના પ્રસિદ્ધ નોબત દૈનિક (Nobat Dainik) દ્વારા વેકશીનેસન કેમ્પ યોજાયો.

Nobat Dainik: રાજ્ય માં વધતાં જતાં કોરોના ના કેસ ની સામે સઘન વેકસીનેશન દ્વારા રક્ષણ મેળવવાના હેતુસર જામનગર માં અનેક જગ્યાએ વેકસીનેસન કેમ્પ દ્વારા શહેરીજનોને વેકસીન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે … Read More