મહેશ – નરેશ કનોડિયા ના નિધન થી રાજપીપલા ના તેમના ચાહકો શોકમગ્ન.
કારકિર્દી ની શરૂઆત માં મહેશ નરેશ ની બેલડી રાજપીપલા માં પણ મ્યુઝિકલ પ્રોગ્રામ માટે આવતા હતા. નરેશ કનોડિયા ની અનેક ગુજરાતી ફિલ્મો નું શૂટિંગ રાજપીપલા માં થયું હતું. અહેવાલ: સત્યમ … Read More