દૂરદર્શન-આકાશવાણીના ૯૦ના દસકના સમાચાર વાચિકા ઉદ્ઘોષિકા કેતકી ઠાકરનું દુ:ખદ અવસાન
૦૭ સપ્ટેમ્બર, અમદાવાદ દૂરદશર્ન-ડી.ડી. ગિરનાર અને આકાશવાણી અમદાવાદના ૯૦ના દાયકાના જાણીતા ન્યૂઝ રિડર અને ઉદ્ઘોષિકા શ્રીમતી કેતકી ભૂવનેશ ઠાકરનું સોમવારે સવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું છે. શ્રીમતી કેતકી ઠાકરે ૯૦થી … Read More