જામનગર ખમભાળિયાં હાઇવે પર કાર નદીમાં ખાબકી બે ના મોત.

જામનગર, ૧૯ નવેમ્બર: જામનગર ખમભાળિયાં હાઇવે પર મોડપર ખટિયા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત ફોર વહીલર કાર નદી મા ખાબકી કારમાં સવાર ૨ મહિલાનું ઘટનાસ્થળ પર મૃત્યુ જ્યારે અન્ય 3 ઘાયલ … Read More