Covaxin: કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે,ઓગસ્ટ થી ગુજરાતમાં ઉત્પાદન થશે: વિજયભાઈ રૂપાણી

Covaxin: ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા Covaxin: ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 … Read More