Covid patient Maternity: મોટા ફોફ્લિયાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોના પોઝિટિવ સગર્ભાને ઉપડી પ્રસુતિની પીડા
સમય વર્તે સાવધાન: (Covid patient Maternity)સી.એ. પટેલ હોસ્પિટલમાં તાત્કાલિક વિશેષ વોર્ડ બનાવી કરાવી કુદરતી અને સલામત પ્રસૂતિ અહેવાલ: બી.પી.દેસાઈવડોદરા: ૨૫ મે: Covid patient Maternity: શિનોર તાલુકાના મોટા ફોફળીયામાં જિલ્લા પ્રશાસન … Read More