અમેરિકામા માણસના પૂર્વજ પણ કોરોના નો શિકાર બન્યા.

અમદાવાદ,૧૨ જાન્યુઆરી: અમેરિકાના સેન ડિયાગો ઝૂ માં આઠ ગોરીલાઓ ને કોરોના થયો.આ આઠેય ગોરીલા એક પાંજરામાં સાથે રહી રહ્યા હતા. શંકાની સોય પાર્કમાં કામ કરતા કર્મચારીઓ તરફ સેવાઇ રહી છે … Read More