સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સની માતાના કોરોનાથી 1200 બેડમાં સારવાર દરમિયાન થયુ મૃત્યુ …માતાના નિધનના ચોથા દિવસે ફરી ફરજ પર હાજર થયા કોરોના વોરીયર દેવીકાબેન

માતાના નિધનના ચોથા દિવસે ફરી ફરજ પર હાજર થયા કોરોના વોરીયર દેવીકાબેન અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૨૧ ડિસેમ્બર: કોરોના વોરીયર્સ રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી … Read More