જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના સ્થાપનાદિન ની ઉજવણી કરાઈ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ૧૩૬ માં સ્થાપના દિન નિમિત્તે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા નાં અધ્યક્ષસ્થાને ધ્વજ ફરકાવીને સલામી આપવા માં આવી હતી, ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના … Read More