રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણયરાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ ડાંગર, મકાઇ અને બાજરીની તા.૧૬મી ઓક્ટોબરથી તથા … Read More