નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું
SOTTO હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના અંગ દાન મહાદાન : નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું સમાજના અતિ શિક્ષિત અને … Read More