મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા … Read More