સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે 88 માં વાયુ સેના દિવસની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ ઓક્ટોબર: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં 88 માં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ‘સાયકલ રેલી’ યોજવામાં આવી હતી જેમાં અધિકારીઓ, કર્મચારીઓ … Read More