અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી પુરી જતી વિશેષ ટ્રેનોમાં સ્ટોપ વધારવામાં આવ્યા હતા
અમદાવાદ, ૦૬ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 02844/02843 અમદાવાદ-પુરી-અમદાવાદ, ટ્રેન નં. 08402/08401 ઓખા-પુરી-ઓખા અને ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-પુરી-ગાંધીધામ વિશેષ ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવ્યો … Read More