અદાણી હજીરા પોર્ટ(Adani Hazira Port) દ્વારા ‘રાષ્ટ્રીય સલામતી સપ્તાહ’ની ઉજવણી
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરતસુરત, ૦૬ માર્ચ: નેશનલ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે અદાણી હજીરા પોર્ટ (Adani Hazira Port) દ્વારા ‘રાષ્ટ્રીય સલામતી સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારીગરોમાં સેફટી વિશેની … Read More