સેવાધામ ગોકુલ ધામ નાર ખાતે વૃધ્ધો,અને અશક્તો ને વોકીંગ સ્ટીક અર્પણ કરાઈ….

એન.આર.આઈ દાતાઓનું સરાહનીય કાર્ય રોટરી કલબ ઓફ તારાપુર નું મહત્વ નું યોગદાન અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ,૧૨ સપ્ટેમ્બર: સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે ગોકુલધામ નાર, સંવેદના સભર માનવ સેવા … Read More