Punit Banner

વીડિયો દ્વારા પુનિત લુલ્લા પાસેથી જાણો, તમારી રાશિ વિશે ટેરોકાર્ડ (Tarotcard) શું કહે છે…

Whatsapp Join Banner Guj

જ્યોતિષ ડેસ્ક, 23 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ રિર્ડર પણ તેના કાર્ડના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય જણાવે છે.નોંધનીય છે કે, દરેક રાશિની વ્યક્તિ અલગ વ્યક્તિત્વ અલગ સ્વભાવ ધરાવે છે તે જ રીતે તેમનું ટેરોકાર્ડ(Tarotcard) અલગ હોય છે, જે વર્તમાન અને નજીકના ભવિષ્ય વિશે જણાવે છે.

ADVT Dental Titanium

તો આવો ટેરો કાર્ડ રિડર(Tarotcard ) પુનિત લુલ્લાને આ વીડિયોમાં સાંભળીએ. જેઓ દરેક રાશિનું ભવિષ્ય તો નહીં પરંતુ નજીકના દિવસોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે માહિતી મેળવીએ….

આ પણ વાંચો…વિશ્વ શાંતિ સંસ્થા (World Peace Organization) દ્વારા આંતર રાષ્ટ્રીય વેબીનાર યોજાયો