Anjali rupani puja

અંબાજી બ્રેકીંગ…મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૨૯ ડિસેમ્બર: મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી આવ્યાં. અંજલીબેન રૂપાણી પોતાના પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચ્યાં.પોતાના પુત્ર ઋષભ રૂપાણી સાથે મા અંબાના મંદિરમાં પહોંચ્યા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા કરાવવામાં આવી. અંજલી બેન રૂપાણી દ્વારા માતાજી ની આરતી ઉતારવામાં આવી. અંબાજી મંદિર ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા.

whatsapp banner 1

આ પણ વાંચો…

loading…