Jam protest

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખમભાળિયાં માં કોંગ્રેસના વિક્રમભાઈ માડમની અટકાયત કરાય.

Jam protest 1

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૮ ડિસેમ્બર: ભારતબંધ ના એલાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂર્વ સાંસદ અને કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ, ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

Jam protest 2

આજે ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, એવામાં આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ, કિશાન કોંગ્રેસના પાલ આંબલીયા સહિતના આગેવાનો કાર્યકરોની પોલીસે ચક્કાજામ કરે તે પૂર્વે જ અટકાયત કરી લીધી હતી.

whatsapp banner 1