CM vaccine announcment

Vaccine: મોટી જાહેરાતઃ આવતી કાલથી રાજ્યમાં સવા 2 લાખ યુવાનોને મળશે રસી, વધુમાં શું કહ્યું CMએ- જુઓ વીડિયો

https://youtu.be/ISzXAcGBtVA

Vaccine: ગુજરાતના તમામ જિલ્લાઓમાં 18થી 44 વર્ષના તમામ લોકોને રસી આપવાનું શરૂ થશે.

ગાંધીનગર, 03 જૂનઃ Vaccine: કોરોના રસીકરણને લઇને CM રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતી કાલથી રાજ્યના 1200 સેન્ટરો પર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થશે.

Vaccine: ગુજરાતના તમામ જિલ્લાઓમાં 18થી 44 વર્ષના તમામ લોકોને રસી આપવાનું શરૂ થશે. લગભગ સવા 2 લાખ યુવાનોને વેક્સિન લગાવવામાં આવે તેવું આયોજન કરાયું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…Teachers Eligibility Test (TET)ના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ 7 વર્ષથી વધારીને આજીવન કરાયો- કેન્દ્રિય શિક્ષણમંત્રી ‘નિશંક’

ADVT Dental Titanium