Customs Jamnagar office

જામનગર કસ્ટમ વિભાગના એક કરોડ દસ લાખ કિંમતના સોનાની ચોરી

Customs Jamnagar office

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ ડિસેમ્બર: જામનગર કસ્ટમ વિભાગના એક કરોડ દસ લાખ કિંમતના સોનાની ચોરી અંગેની ફરિયાદ જામનગર ctc પોલીસ સ્ટેશનમાં કસ્ટમ વિભાગ દ્વારા નોંધવામાં આવી છે બાદ કચ્છી સોનુ જામનગર કસ્ટમમાં જમા કરાવ્યું કરાવ્યું હતું

2001થી 2016 સુધીના 15 વર્ષના ગાળામાં કોઈ કસ્ટમ કર્મચારીએ જ ચોરી કરી આ અંગેની હાલ પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે વર્ષ 1982માં 1986 થી વર્ષ દરમિયાન ભુજ કસ્ટમ ડિવિઝનને અલગ અલગ જગ્યાએ રેડ કરી અને પકડાયેલું સોનુ જામનગર જમા કરાવવામાં આવ્યું હતું

whatsapp banner 1

ભુકંપ બાદ જામનગર શિફ્ટ કરાયેલું જેની અંદાજિત કિંમત એક કરોડ દસ લાખ જેટલી થવા જાય છે તે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.અંદાજે 2165 કિલોગ્રામ સોનુ ચોરી થયું છે આ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે