શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસમાં 3 થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે

Railways banner

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટેઅમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી ટ્રેન નંબર 16311/16312 શ્રીગંગાનગર-કોચુવેલી-શ્રીગંગાનગર એક્સપ્રેસમાં ત્રણ થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે.

આ ટ્રેનમાં 2 સેકન્ડ એસી,6 થર્ડ એસી,7 સ્લીપર્સ અને ચાર જનરલ કોચ રેહશે.

આ પણ વાંચો….