Railway crossing: કલોલ યાર્ડ રેલવે ક્રોસિંગ નંબર 232 “B” બંધ રહેશે

Railway crossing: 24 થી 27 મે, 2021 સુધી કલોલ યાર્ડ રેલવે ક્રોસિંગ નંબર 232 “B” બંધ રહેશે

Whatsapp Join Banner Guj

અમદાવાદ ,૨૩ મે: Railway crossing: અમદાવાદ ડિવિઝન પર કલોલ યાર્ડ સ્થિત ક્રોસિંગ નંબર 232 “B” અપલાઇન અને ડાઉન લાઇન પર ઓવર હોલિંગ કાર્ય માટે 24 મે, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 27 મે, 2021 ના રોજ 20:00 વાગ્યે (કુલ 4 દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન અંડરબ્રિજ નંબર 1037 B કિમી.758/38-40 અને 1037 A કિમી.758/16-18 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…Good news: બોલિવુડની આ જાણીતી સિંગરે આપ્યો દીકરાને જન્મ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ADVT Dental Titanium