IMG 20190803 WA0049

વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી

૦૨ ઓગસ્ટ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી જન્મ દિવસ ના અભિનંદન આપ્યા છે.
વડાપ્રધાન શ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તેમાટે પણ અભિનંદન આપીને શ્રી વિજય ભાઈ રૂપાણી ના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જવન ની કામના કરી છે.

screenshot 20200802 0952487408716873875466301