lions abu

માઉન્ટ આબુમાં નક્કી તળાવ પાસે વૃક્ષારોપણ,માસ્ક વિતરણ કાર્યક્રમ

lions abu

૨૩ ઓગસ્ટ:લાયન્સ ક્લબ ઓફ  કલોલ સિટી અને લાયન્સ ક્લબ માઉન્ટ આબુના સહયોગથી સમાજ સેવા ના અલગ અલગ કાર્યક્રમો  23 ઓગસ્ટ 2020  રોજ સવારે 10 કલાકે માઉન્ટ આબુમાં નક્કી તળાવ પાસે આયોજિત કરવામાં આવ્યા હતા.
વૃક્ષારોપણ કાર્યક્રમ (અધ્યક્ષ – લા. દિનેશ અમૃતિયા)(૨) કોવિડ -19 ((કોરોના) અંતર્ગત માસ્ક વિતરણ કાર્યક્રમ (અધ્યક્ષ લા. હરેશભાઇ ભાટી / લા. ભરતભાઇ એમ. પટેલ)( 3 ) “નો માસ્ક નો એન્ટ્રી” વાળા બોર્ડ્સ તે સ્થળે સ્થાપિત કરવામાં આવશે જ્યાં એક દિવસમાં 25 થી વધુ લોકો એકઠા થાય છે અધ્યક્ષ – લા. અવધેશ ગુપ્તા / લા. અજય રાજપૂત)( 4) અને જરૂરિયાતમંદોને અન્ન વિતરણનો કાર્યક્રમ (અધ્યક્ષ લા. પપ્પુભાઇ મીના / લા. કાર્તિક પટેલ.

abu

 આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ  કલોલ સિટી અને લાયન્સ ક્લબ માઉન્ટ આબુના સહયોગ થી આયોજિત કરવામાં આવ્યા હતા.જેમાં મુખ્ય હોદ્દેદારો સહીત બંને લાયન્સ કલબ ના કુલ 50 થી વધારે સભ્યો હાજર રહ્યા હતા.

Banner Still Guj