IMG 20200716 WA0019

જામનગર રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને….

img 20200716 wa00167363703075429720148

જામનગર મહાનગરપાલિકા ની કોરોના ને લઈ ને રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને….

img 20200716 wa00184233472379402360190
img 20200716 wa00174388018319416954613

જામનગર મહાનગરપાલિકા ની ખાસ રિકવિઝીશન બોર્ડ આજે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ( ચેમ્બર હોલ ) માં યોજવામાં આવી છે જેમાં વિરોધપક્ષ ના સદસ્યો પીપીઇ કીટ પહેરી આવતા આશ્ચર્ય સર્જાયું હતું,

img 20200716 wa00188864533367996722044

કોરોના ની મહામારી માં જામનગર મહાનગરપાલિકા એ કરેલી કામગીરી અંગે મ્યુ. કમીશ્નર સતીષ પટેલ દ્વારા આપવામા આવી હતી, બોર્ડ માં ચર્ચામાં મેયર હસમુખભાઈ જેઠવા, વિરોધપક્ષ ના નેતા અલતાફ ખફી, પૂર્વ નેતા અસલમ ખીલજી, જેનમબેન ખફી અને આનંદભાઈ ગોહિલ વિગેરે એ ભાગ લીધો હતો.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર

*******