Karma foundation Mask

Mask: જામનગરના વોર્ડ ૨ ના સફાઈ કામદારો ને કીટ તેમજ માસ્કનું વિતરણ કરાયું.

Mask: જામનગરના વોર્ડ ૨ ના સફાઈ કામદારો ને કીટ તેમજ માસ્કનું વિતરણ કરાયું.

Whatsapp Join Banner Guj

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૩ મે:
Mask: ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી તથા ગુજરાત સરકાર દ્વારા જામનગર મહાનગર પાલિકા ના તમામ વોર્ડ ના સફાઇ કામદારો ને રાશનકિટ આપવામા આવેલ જેના હેઠળ આજે વોર્ડ ૨ માં અમદાવાદ સ્થિત કર્મા ફાઉન્ડેશન દ્વારા ડોનેશનમાં મળેલા માસ્કનું વિતરણ કરવા માં આવ્યું હતું

જેમાં વોર્ડ નંબર – ૨ ના સફાઇ કામદારો ને જોનલ અઘીકારી કામળીયા વોર્ડ એસ.એસ.આઈ. ગોહિલ. દાફડા. પ્રવિણભાઈ જોષી ની ઉપસ્થિતી મા વોર્ડ ના કોર્પોરેટરઓ જયેન્દ્રસિંહ ઝાલા. જયરાજસિંહ જાડેજા. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ. વોર્ડ મહામંત્રીઓ સી.એમ.જાડેજા હિતેશભાઇ વસાણી તથા જગતભાઇ રાવલ ના હસ્તે વોર્ડ ના દરેક સફાઇ કામદારો ને રાશનકિટ તથા કર્મા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ડોનેશનમાં મળેલા માસ્ક (Mask) નુ વિતરણ કરવામા આવેલ હતુ.

આ પણ વાંચો…positive story: બાળકને જન્મ આપીને બીજા દિવસે માતાને થયો કોરોના, ૩૦ ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત બાદ પણ કોરોના સામે મેળવી જીત..!

ADVT Dental Titanium