Udhav thakrey

Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Lockdown: 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે?

અમદાવાદ , ૧૩ એપ્રિલ: Lockdown: મહારાષ્ટ્ર માં લોકડાઉન કેટલા દિવસનું હશે? તેના પરથી પરદો ઉઠી ગયો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન બે સપ્તાહનું હશે. તેની જાહેરાત કયા દિવસે કરવામાં આવશે માત્ર તે બાબતે જ ફોડ પાડવાનો બાકી છે.

Whatsapp Join Banner Guj

એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી શરૂ કરીને 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે. જોકે તારીખો સંદર્ભે અત્યાર સુધી કોઈ ખુલાસો થઇ શક્યો નથી. પરંતુ એક વાત નક્કી છે કે લોકડાઉન 15 દિવસનું હશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ