Junagadh LCB raid

જૂનાગઢ – LCB નો જુગારનો દરોડો ૮ શખ્સોને ઝડપી લીધા

Junagadh LCB raid

જૂનાગઢ,૧૮ ઓગસ્ટ :LCB નો જુગારનો દરોડો, ઇન્ચાર્જ પીઆઇ આર. કે. ગોહિલ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડયો વંથલી તાલુકાના વાડલા ગામે સીમમાં વાડીમાં જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપી લીધા રોકડ મોબાઈલ બાઈક સહીત કુલ ૩.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો