Gho

જૂનાગઢ – વન વિભાગ દ્વારા ૮ શિકારીને ઝડપી લેવાયા

જૂનાગઢ:૧૯ જુલાઈ ૨૦૨૦

માણાવદર તાલુકાના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળ અને ચંદન ઘો નો શિકાર કરતાં ૮ શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા

Gho

માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી. જી. દાફડા સહીતના સ્ટાફે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

*********