WhatsApp Image 2020 10 09 at 4.25.10 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વરચુઅલ રેલીમાં જોડાતા જામનગરના આગેવાનો…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૯ ઓક્ટોબર: જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો સાથે વર્ચ્યુલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ચ્યુલ રેલીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ ના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા

   જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ વર્ચ્યુલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ના પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિત પ્રદેશ આગેવાનો સાથે એલઈડી સ્ક્રીન પર ચર્ચા માં જોડાયા હતા

Advt Banner Header

અને પ્રદેશ આગેવાનો દ્વારા જામનગર શહેર અને જિલ્લા ની પ્રજા ને ખેતી, રોડ રસ્તા, કાયદા કાનૂન વ્યવસ્થા જેવા અનેક મુદાઓ અંગે માહિતગાર કરવા તેમજ જાગૃત કરવા અંગે ની માહિતી પૂરી પાડી હતી આ આયોજન માં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ ના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

loading…