Jamnagar District Panchayat

જામનગર જિલ્લા પંચાયત (Jamnagar District Panchayat)ના હોદ્દેદારો ની જાહેરાત કરાઈ.

Jamnagar District Panchayat

જામનગર જીલા પંચાયત (Jamnagar District Panchayat)પ્રમુખપદે ધરમશીભાઈ ચનિયારાના નામ ની જાહેરાત


ADVT Dental Titanium

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૬ માર્ચ
: જામનગર જીલા પંચાયત (Jamnagar District Panchayat)પ્રમુખપદે ધરમશીભાઈ ચનિયારા,ઉપપ્રમુખ પદે નયનાબેન પરમારની નિયુક્તિ જયારે કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ બોરસદીયા અનેશાશક પક્ષના નેતા તરીકે લખધિરસિંહ જાડેજાના નામ ની જાહેરાત કરવામાં આવી.

Whatsapp Join Banner Guj

જામનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસે થી સતા ઝૂંટવી આવી છે શાસનમાં, આવતીકાલે પ્રમુખ સહિતના પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવનાર છે.

આ પણ વાંચો…રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન..! આજે લેવાશે નિર્ણય