જબલપુર-સોમનાથ નું માલિયા હાટીના તથા દાદર-ભુજ સ્પેશિયલ નું સામાખ્યાલી સ્ટેશન પર સ્ટોપેજ

Train 2 edited

અમદાવાદ, ૧૪ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ની માંગ અને તેમની સુવિધા ને ધ્યાન માં રાખતાં ટ્રેન સંખ્યા 09115 / 09116 દાદર-ભુજ સ્પેશિયલ નું સામાખ્યાલી   તથા 01463 /01464 અને 01465 / 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ નું માલિયા હાટીના સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના અનુસાર  ટ્રેન સંખ્યા 09115 / 09116 દાદર-ભુજ સ્પેશિયલ ઉક્ત તારીખ થી સામાખ્યાલી સ્ટેશન પર રોકાશે. આજ પ્રકારે ટ્રેન સંખ્યા 01463 /01464 અને 01465 / 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ નું તારીખ 15 ઓક્ટોબર 2020 થી માલિયા હાટીના સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે

Reporter Banner FINAL 1
loading…