Screenshot 20200723 101522

માં ની મમતા સામે કદાચ ભગવાન પણ આ જોઈ નતમસ્તક થતા હશે…

અમદાવાદ,માં તે માં બીજા બધા વગડા ના વા….આ કહેવત ને ચરિતાર્થ કરતો આ વીડીઓ સામે આવ્યો છે જેમાં એક માદા ઉંદર વરસતા વરસાદમા જમીનના બાકોરા ના દર મા નાનકડા બચ્ચાઓને બચાવવા સંઘર્ષ કરી રહી છે કદાચ ભગવાન સામે કોઈપણ જાત ની ફરિયાદ કર્યા વગર આપબળે જાતમહેનતથી જમીન માથી અને પાણી થી બચાવી લાવી ને સુરક્ષિત સ્થાન પર કાળજી મુકી ને ફરી અન્ય બચ્ચાઓને બચાવવા જોતરાય જાય છે…….