Holt canceled: 3 સ્પેશિયલ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર હોલ્ટ રદ

અમદાવાદ , ૦૧ મે: Holt canceled: ત્રણ ટ્રેનોના તેમના રૂટના કેટલાક સ્ટેશનો પરનો હોલ્ટ પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, આ ટ્રેનો તેમની સામે બતાવેલ તારીખ થી ઉપરોક્ત સ્ટેશનો પર રોકાશે નહી.

Railways banner

ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ હોલ્ટ ની વાપસી ની વિગતો નીચે મુજબ છે: –

1. 3 સપ્ટેમ્બર, 2021 થી કોઇમ્બતુર થી ઉપડતી ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર – રાજકોટ સ્પેશિયલ બોઇસર સ્ટેશન પર રોકાશે નહી.

2. 4 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01050 પુણે – અમદાવાદ સ્પેશિયલ દહાનુ રોડ અને વલસાડ સ્ટેશન પર રોકાશે નહી.

3.  6 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01192 પુણે – ભુજ સ્પેશિયલ દહાનુ રોડ સ્ટેશન પર રોકાશે નહી.

આ પણ વાંચો…સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સેવાભાવી સંસ્થા જોડાઇ, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નિહાળી દર્દીનારાયણની સેવા માટે ગાડી ભેટ(gift for covid patient) આપી..!

ADVT Dental Titanium