ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જામનગરના સિદસર ઉમિયા માતાજીના દર્શનાર્થે

img 20200712 wa00169097374853537004138

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જામનગરના સિદસર ઉમિયા માતાજીના દર્શનાર્થે આવ્યા ગુજરાતના પાટીદાર નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં આવેલા ઉમિયાધામ માં ઉમિયા માતાજીના દર્શનાર્થે આવ્યા હતા

img 20200712 wa0015873452090615614492

અને કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યા પછી માતાજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરી હતી.

img 20200712 wa00184819194762443702949