Ravindra Jadeja Sanman

જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નું શા માટે કરાયું સન્માન જાણો…

Ravindra Jadeja Sanman edited

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૭ સપ્ટેમ્બર:મૂળ જામનગરના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા એ આઇપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન મેળવવા માટે ફક્ત ભારતીય ખેલાડી અને આઈપીએલમાં 108 વિકેટમાં કોઈપણ ડાબા હાથના સ્પિનર ​​દ્વારા સૌથી વધુ વિકેટ લીધી છે

Ravindra Jadeja Sanman 2

આ માટે તેમનું ખાસ તલવાર ભેટ કરી ચેન્નઈ સુપર કિંગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સહીત અનેક દિગગજ ખેલાડીઓએ આ તકે હાજર રહી રવિન્દ્ર જાડેજા ને અભિનંદન પાઠવ્યા હતા.

loading…