Screenshot 20200521 172742 01 2

નડિયાદ સ્ટેશન પર વિવિધ ટ્રેનોનું અપાયું સ્ટોપેજ જાણો વિગત..

Screenshot 20200521 172742 01 1

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા નડિયાદ સ્ટેશન પર વિવિધ ટ્રેનોનું સ્ટોપેજપશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝનની વિવિધ ટ્રેનોને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 02973 ગાંધીધામ – પુરી સાપ્તાહિક સ્પેશિયલ 16 ડિસેમ્બર 2020થી દર બુધવારે 19:50 વાગ્યે નડિયાદ પહોંચશે.

2. ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક 19 ડિસેમ્બર 2020 થી દર શનિવારે 23:08 વાગ્યે નડિયાદ પહોંચશે.

3. ટ્રેન નંબર 06587 યશવંતપુર – બીકાનેર 18 ડિસેમ્બર, 2020 થી દર શુક્રવાર અને રવિવારે 18:47 વાગ્યે નડિયાદ પહોંચશે.

4. ટ્રેન નંબર 06588 બિકાનેર-યશવંતપુર 22 ડિસેમ્બરથી દર મંગળવાર અને રવિવાર 08:34 વાગ્યે નડિયાદ પહોંચશે.

5. ટ્રેન નંબર 02946 ઓખા – મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલ 14 ડિસેમ્બર 2020 થી 21:13 વાગ્યે નડિયાદ પહોંચશે.

6. ટ્રેન નંબર 09116 ભુજ – દાદર સ્પેશ્યલ 14 ડિસેમ્બર,2020થી 06: 15 વાગ્યે નડિયાદ પહોંચશે.

7. ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020 થી દરરોજ 22: 22 વાગ્યે નડિયાદ ખાતે પહોંચશે.

8. ટ્રેન નંબર 02844 અમદાવાદ – પુરી સ્પેશિયલ અઠવાડિયાના 4 દિવસ સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 14 ડિસેમ્બર 2020 થી 19:41 વાગ્યે નડિયાદ પહોંચશે.

9. ટ્રેન નંબર 02843 પુરી – અમદાવાદ સ્પેશિયલ સપ્તાહમાં ચાર દિવસ મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે 15 ડિસેમ્બર 2020 થી 5:00 વાગ્યે નડિયાદ પહોંચશે.

10. ટ્રેન નંબર 01463 સોમનાથ – જબલપુર સ્પેશિયલ સપ્તાહમાં 5 દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે 15 ડિસેમ્બર 2020 થી 19:34 વાગ્યે નડિયાદ પહોંચશે.

11. ટ્રેન નંબર 01465 જબલપુર- સોમનાથ સ્પેશિયલ સોમવાર અને શનિવારે 14 ડિસેમ્બર, 2020 થી 19:34 વાગ્યે નડિયાદ પહોંચશે.

12. ટ્રેન નંબર 01464 જબલપુર- સોમનાથ સ્પેશિયલ 15 ડિસેમ્બર 2020 થી 06:40 વાગ્યે નડિયાદ પહોંચશે.

13. ટ્રેન નંબર 01466 જબલપુર – સોમનાથ સ્પેશિયલ દર સોમવારે અને શુક્રવારે 14 ડિસેમ્બર, 2020 થી 06:40 વાગ્યે નડિયાદ પહોંચશે.