Fre thumbnail

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જામવાડી વિસ્તારમાં ભીષણ આગ…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૭ નવેમ્બર: વનવિભાગ ની ખુલી જગ્યામાં આગ લાગતા આગે થોડી કલાકો માંજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…કાલાવડ ફાયર ફાઇટર ઉપરાંત જામનગર થી પણ ફાયરબ્રિગેડ ના ફાયર ફાઈટરો આગ બુઝાવવા કામે લાગ્યા… ભીષણ આગ થી વન વિભાગની જગ્યા અને ઝાડપાન ને વ્યાપક નુકશાન થયું.

whatsapp banner 1