WhatsApp Image 2020 12 07 at 8.00.42 PM

રાષ્ટ્રિય પ્રમુખ પદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી તરીકે અમીષા ફરોખ રૂવાલાની વરણી

WhatsApp Image 2020 12 07 at 8.00.42 PM

ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય પ્રમુખ પદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી તરીકે અમીષા ફરોખ રૂવાલાની વરણી

સુરત, ૦૭ ડિસેમ્બર: ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય કક્ષાએ પ્રમુખ તરીકે શ્રી એરવદ ફરોખ કેરશી રૂવાલા (દસ્તુર) (કુમાર બાવાજી) અને ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે અમીષા ફરોખ રૂવાલા (માયા કુમાર) ની વરણી કરાઈ છે. સતત ૧૫ વર્ષથી આ પદ પર સક્રિયપણે આ દંપતિ કાર્યરત છે. એમની પુન: વરણી થતાં મિત્રો, સ્નેહીસંબંધીઓ અને સામાજિક આગેવાનોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આવનારા સમયમાં અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.

whatsapp banner 1