JMC housing

જામનગર બ્રેકીંગ: રણજિતનગર વિસ્તારમાં (Demolition) ડીમોલિશન

ગુજ.હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ ને લઈને તંત્ર ની (Demolition) કાર્યવાહી પોલીસ ને સાથે રાખી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૯ માર્ચ
: રણજિતનગર વિસ્તારમાં ડીમોલિશન.(Demolition) ગુજ.હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ ને લઈને તંત્ર ની કાર્યવાહી. પોલીસ ને સાથે રાખી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી

ADVT Dental Titanium

હાઉસિંગ બોર્ડ ના ભાડુઆત એ જ સ્થળ પર કર્યો આત્મવિલોપન નો પ્રયાસ હાજર પરની પોલીસે આતવિલોપન કરતા અટકાવ્યા ચાર વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત. સ્થળ પર ભારે ગરમાગરમી નો માહોલ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…One year Corona: ગયાવર્ષે આજના દિવસે જ અમદાવાદ સિવિલ ખાતે આવ્યો હતો કોરોનાનો પહેલો કેસ અને તંત્ર થયું હતું એલર્ટ- જાણો કોણ છે કોરોનાનો પહેલો દર્દી