Dr vinod Rao visit covid hospital edited

Covid Hospital: ડો.વિનોદ રાવે પાયોનીયર કેમ્પસની મુલાકાત લીધી

Dr vinod Rao visit covid hospital edited

Covid Hospital: ખાસ ફરજ પરના અધિકારીએ પાયોનીયર કેમ્પસની મુલાકાત લીધી: 750 પથારીની હોસ્પિટલ ના નિર્માણમાં પ્રગતિની કરી સમીક્ષા

વડોદરા, ૦૯ એપ્રિલ: Covid Hospital: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે પાયોનીયર કેમ્પસની મુલાકાત લઈને, અહી 750 પથારીની કોવિડ સારવાર સુવિધાના નિર્માણમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી તેમની સાથે રહ્યાં હતા.

ADVT Dental Titanium

ડો.રાવે જણાવ્યું કે અહી હાલમાં ઉપલબ્ધ 280 જેટલી પથારીઓ પૈકી 170 ખાલી છે.વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. 20 હજાર લિટરની પ્રવાહી ઓકસીજન સંગ્રહ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.આગામી 3 દિવસમાં ઓકસીજન સુવિધા વાળા 150 બેડ ઉપલબ્ધ થઈ જશે.

Whatsapp Join Banner Guj

તેમણે આઈઓસીએલ ના સહયોગથી 7 દિવસમાં 750 પથારીનું કેમ્પસ અત્રે તૈયાર થઈ જવાનો સંકેત આપ્યો હતો.

આ પણ વાંચો…

સાબરમતી અને પાલનપુરથી જોધપુર સ્પેશિયલ, મેઇલ એક્સપ્રેસના ભાડા સાથે ચાલશે