IMG 20200730 WA0006 1

બ્રેકિંગ: ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી

IMG 20200730 WA0006 edited

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રી રૂપાણીનું લોકડાઉન અંગે મોટું નિવેદન અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો છે. ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા માત્ર છે.